Breaking News
Home / Events / Navniyukt Sarpancho Nu Sanman Samaroh

Navniyukt Sarpancho Nu Sanman Samaroh

તિર્થધામ યક્ષ મંદિર, માધાપર ખાતે ભુજ વિધાનસભા મત વિસ્તાર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા “નવનિયુકત સરપંચોશ્રીઓના સન્માન” કરવામાં આવ્યા. બહોળી સંખ્યા માં સરપંચો/સભ્યો તેમજ કાર્યકરો એ ભાગ લઇ કાર્યક્રમ ને વધાર્યો, કાર્યક્રમ માં સરકારશ્રી તરફથી ચાલી રહેલી વિવિધ યોજનાઓ નો સારાંશ તેમજ નવનિયુકતો માટે કાર્યશૈલી ની ચર્ચા કરવામાં આવી,

About jay

Check Also

Polio-Free-India

Polio Free India

૫ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી દરેક વખતે પીવડાવો. ભુજ ખાતે બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *